કફ સિરપ પીવાથી 10 બાળકોના મોત, 'ઝેર' આપનાર ડોક્ટર સોનીની ધરપકડ; જાણો મામલો
MP Cough Syrup: કફ સિરપથી થયેલા 10 બાળકોના મોત મામલે ડૉ. પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, કોલ્ડરિફ કફ સિરપ પીધા બાદ બાળકોના મોત થયા હતા. જેને લઈને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. - coldrif cough syrup mp police arrested dr praveen soni death of 10 children