પાકિસ્તાને ટ્રમ્પના પીઠમાં માર્યો છરો ! વિદેશ મંત્રીએ સંસદમાં બોલતા કહ્યું આ મુસ્લિમ દેશોનો પ્રસ્તાવ નથી
Donald Trump Gaza Plan: ટ્રમ્પની યોજનામાં 72 કલાકની અંદર બંધકોને પરત કરવા, ગાઝાનું ફરી બનાવવું, હમાસના આતંકવાદીઓ પાસેથી હથિયાર લઈ લેવા અને કામચલાઉ સંક્રમણ સરકારની રચનાનો સમાવેશ થાય છે.