ShareChat
click to see wallet page
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, CGHSમાં કર્યા મોટા ફેરફારો, 13 ઓક્ટોબરથી થશે લાગુ #📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, CGHSમાં કર્યા મોટા ફેરફારો, 13 ઓક્ટોબરથી થશે લાગુ
Central Govt Employees: મહત્વનું છે કે અત્યાર સુધી, જૂના દરો ફક્ત કર્મચારીઓ માટે જ નહીં પરંતુ હોસ્પિટલો માટે પણ ચુકવણીની સમસ્યાઓ અને અસમાનતાઓનું કારણ બની રહ્યા હતા. નવા દરોના અમલીકરણથી સારવાર ખર્ચ અને ચુકવણી પ્રક્રિયાઓ બંનેમાં સુધારો થવાની અપેક્ષા છે.

More like this