ShareChat
click to see wallet page
8th Pay Commission: 69 લાખ લોકોએ પીએમ મોદીને અપીલ, 8મા પગાર પંચમાં સામેલ કરો આ માંગ ! #📢21 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢21 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
8th Pay Commission: 69 લાખ લોકોએ પીએમ મોદીને અપીલ, 8મા પગાર પંચમાં સામેલ કરો આ માંગ !
8th Pay Commission: કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોના સંઘે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 8મા પગાર પંચ હેઠળ સંદર્ભની શરતો (TOR) માં કેટલાક ફેરફારો માટે અપીલ કરી છે અને એક પત્રમાં આની વિગતવાર માહિતી આપી છે.

More like this