પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ,
નફરત ની ઐસી તૈસી..
મિત્ર મળે ત્યાં બેસી જઈએ,
સમય ની ઐસી તૈસી...
જીવાય એટલું જીવી લઈએ,
ધબકારાની ઐસી તૈસી
દુનિયા ના જીતાય તો તો કાંઇ નહીં
ચાલ સૌના મન જીતી લઈએ....!!!.
સુંદર સવારના નમસ્કાર #🌅 Good Morning