ShareChat
click to see wallet page
🍃🍃💞🍃🍃 🥀 પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો તો પરિવાર નાનો થતો જશે.... 🥀 થોડું જોયા કરજો, થોડું જતું કરજો અને થોડું જાતે કરજો... 🥀જિંદગી જીવવા જેવી લાગશે, કોઈના ગયા પછી miss you લખવા કરતા, જીવતા હોય ત્યાં સુધી wish you લખવું એ વધારે સારું... 🦋 શુભ સવાર🦋 #🌅 Good Morning

More like this