#✨દિવાળી સ્પેશિયલ સ્ટેટ્સ🥳 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #✍️ જીવન કોટ્સ #👫 મારા મિત્ર માટે जलाए दीप वहां जहां अभी अंधेरा है"
વ્રજ ફાઉન્ડેશન દેવભૂમિ દ્વારકા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે ગરીબોને જીવનમાં ઉજાસ લાવવાના ઉમદા હેતુસર આયોજિત *વસ્ત્રદાન અભિયાનમાં* સહયોગ કરતા ડો અમિત નકુમ સાહેબ (વેદાંત હોસ્પિટલ)
#વસ્ત્રદાન
