ShareChat
click to see wallet page
* #🙏આજના દર્શન #પ્રથમ જ્યોતિર્લિગ શ્રી સોમનાથ મહાદેવ પ્રભાસપાટણ સૌરાષ્ટ્ર #🕉️ નમઃ શિવાય #🔱હર હર મહાદેવ #દેવદિવાળી ની શુભેચ્છાઓ..💐💐🙏🏻🙏🏻 🛕🚩सोमनाथ कार्तिकी पूर्णिमा २०२५* *अमृत वर्षा संयोग दर्शन* *'🌹☘️🙏श्रीसोमनाथ महादेव,ध्वजदंड, एवं चंद्रमा ⚪ एक क्षितिज में'🕉️*🌉 *Night 1:15.AM**કાર્તિક પૂર્ણિમાનું ⚪ મહાત્મય તમે જાણો છો ?* *દેવ દિવાળી🪔 એટલે...?.* *હિન્દુ છો તો જાણો...*👇🙏🌹🏵️ ------------------------ *જે દિવસે સોમનાથ મંદિરના શિખર ઊપર* *રાત્રે બરાબર 12-00 વાગે* *સોમ (ચંદ્ર).. આવે છે..એ તિથિ* *કાર્તિક પૂર્ણિમા ⚪* *( દર્શન હેતુ લાખ્ખો ભાવિકો આજે રાત્રે સોમનાથના પ્રાંગણમાં ઉમટશે)* *મહાદેવ શિવજીએ ત્રિપુરાસુરનો વધ કરેલ.. એ તિથિ...* *કાર્તિક પૂર્ણિમા ⚪* *જે દિવસે માતા તુલસી 🍃વનસ્પતિ* *રૂપે પ્રગટ થયા...એ તિથિ......* *કાર્તિક પૂર્ણિમા ⚪* *જે દિવસે ભક્ત બોડાણાના આગ્રહ ને વશ ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યાં* *એ તિથિ. ....* *કાર્તિક પૂર્ણિમા ⚪* *જે દિવસે ભગવાન વિષ્ણુ એ વેદ-ધર્મ* *રક્ષણ માટે મત્સ્ય🐬 અવતાર લીધેલ* *એ તિથિ.....* *કાર્તિક પૂર્ણિમા⚪* *જે દિવસે જય-વિજય (વિષ્ણુ ના પાર્ષદ) નો ઉદ્ધાર થયેલ એ તિથિ* *કાર્તિક પૂર્ણિમા ⚪* *ભગવાન ગુરુ નાનક* *દેવ નો પ્રાગટ્ય* *દિવસ એ તિથિ* *કાર્તિક પૂર્ણિમા ⚪* *ધાર્મિક મહત્વ એ છે કે કાર્તિક પૂર્ણિમા⚪ એ સર્વે દેવો પૃથ્વી ઉપર આવી ઘાટ સ્નાન...( નદીનો ઘાટ) કરે છે અને ઉત્સવ મનાવે છે... એટલે એને આ તિથિ ને દેવ દિવાળી🪔 કહે છે* *આજે નદી સ્નાન કરવાથી પ્રકૃતિના આશીર્વાદ મળે છે... તંદુરસ્તી જળવાય છે.....* *🙏🌹શુભ દેવ દિવાળી🪔* *ડાકોરને કર્યું કાશી રે... બોડાણાનું ગાડું લઈને... 🙏🏻* *કારતક સુદ પૂર્ણિમા⚪ દેવ દિવાળી🪔* *ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન દ્વારકાધીશ દ્વારકા નગરી છોડી ડાકોર આવી ડાકોરનાં ઠાકોર બન્યાં ને આજે ૮૬૯ વરસ પૂર્ણ કરી ૮૭૦ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરશે....🌹* 🕉️🪔🎊🌝🎉✨
🙏આજના દર્શન - ShareChat

More like this