ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : એશિયાઈ સિંહ અને ખેડૂતોના કામની યોજનાની સહાયમાં કરાયો વધારો
Government Scheme For Farmers ; માનવ-વન્યજીવ ઘર્ષણની ઘટનામાં ઘટાડો થાય તેવા ઉદેશ સાથે ખેડૂતો અને સિંહોના હિતમાં ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ-મેડા સહાયમાં સરકારે મોટી જાહેરાત કરી