ઇઝરાયલનો ગાઝા પર વધુ એક હુમલો, 25 લોકોના મોત, 70થી વધુ ઘાયલ #📢20 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
ઇઝરાયલનો ગાઝા પર વધુ એક હુમલો, 25 લોકોના મોત, 70થી વધુ ઘાયલ
ઈઝરાયેલે ફરી એકવાર ગાઝા પર હુમલો કર્યો છે. ગાઝા સિટી અને યુનિસ સિટીમાં 25 લોકો માર્યા ગયા. બંને શહેરોમાં 70થી વધુ લોકો ઘાયલ થયા. ગઈકાલે પણ ઇઝરાયલે હમાસ કેમ્પ પર મોટો હુમલો કર્યો હતો.