ShareChat
click to see wallet page
ભારતીય વાયુસેના દિવસ 🛑 ભારતીય વાયુસેના (Air Force)ની સ્થાપના 8 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી. 🛑 આથી ભારતમાં દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ 'ભારતીય વાયુસેના દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. 🛑 ભારતીય વાયુસેના આઝાદી પહેલા 'રોયલ ઈન્ડિયન એરફોર્સ' તરીકે જાણીતું હતું. 🛑 ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય 'નભઃ સ્પૃશં દીપ્તમ્' છે. 🛑 ભારતીય વાયુસેનાનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. 🛑ભારતીય વાયુસેનાના વર્તમાન વડા (Chief of Air Staff) શ્રી એ.પી. સિંઘ છે. #📰 કરંટ અફેર્સ #👇વર્તમાન માહિતી🤔 #🧐 સવાલ જવાબ #👩‍🎓College Study #👨‍🏫 જનરલ નોલેજ ક્વિઝ

More like this