Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા
Birth Story Of Lord Dattatreya - માગશર મહિનાની પૂનમના ભગવાન દત્તાત્રેયની જયંતીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. આ વખતે આ પર્વ 14 ડિસેમ્બર, શનિવારના રોજ છે. ધર્મ ગ્રંથો મુજબ દત્તાત્રેય ભગવાન વિષ્ણુના જ અવતાર છે - Birth Story Of Lord Dattatreya