#🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી તારીખ 28 થી 31 સુધી નું વરસાદ નું અનુમાન ભરતભાઇ આહીર જણાવે છે કે આજ ....
ફરીથી આજથી હવામાન માં પલટો આવશે. પવન ની સ્પીડ અને દિશામાં ફેરફાર થશે.. થોડા થોડા સમયે ભૂર પવન ના ઝટકા આવશે
વરસાદ ના મુખ્ય વિસ્તારો ગુજરાત રીજિયન માં ઉતર, પુર્વ, દક્ષિણ ગુજરાત માં રહેશે.
સૌરાષ્ટ્ર કચ્છ માં આગાહી સમય માં આંશિક વરાપ સાથે ગરમી ઉકળાટ અને રેડા, ઝાપટાં જોવાં મળશે.. આ સમય માં માંડણી વરસાદ જોવા મળશે..
આગાહી સમય સૌરાષ્ટ્ર માં વધૂ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર માં જોવા મળી શકે..
ખાસ વિસ્તાર મહૂવા આસપાસનો રહેશે
1/9 થી વરસાદની ગતિવિધી માં વધારો થઈ શકે છે..
Bharat ahir BG
