જાડેજાએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, રોહિત, સેહવાગ અને પંતને પણ છોડશે પાછળ #📢3 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
જાડેજાએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, રોહિત, સેહવાગ અને પંતને પણ છોડશે પાછળ
Ravindra Jadeja Record: રવિન્દ્ર જાડેજા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની આ કામ કરનાર ચોથો ભારતીય બન્યો છે, જેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે.