ભલેને આખે આખી સોના ચાંદી અને હીરા મોતી થી બનેલી હોય પણ જેલ તો જેલ જ હોય છે બન્ધન તો બન્ધન જ હોય છે અને ભલેને ખાલી એક ટક નું ટાઢો ટુકડો ખાયને એક જન્ગલ ના જાડ નીચે સુઈ રહેવાનું હોય પણ મુક્તિ તો મુક્તિ જ હોય છે,,,આઝાદી તો આઝાદી જ હોય છે
અને આનંદ મુક્તિ માં છે,,, આનંદ આઝાદી માં છે,,,બન્ધન મા નહીં પછી એ બન્ધન ભલે ગમે એટલું સુંદર હોય પણ બન્ધન તો બન્ધન જ છે અને બન્ધન સિવાય દુઃખ બીજું કાંય પણ આપતું નથી,, હિસાબ તો ખૂબ સુધો છે જ્યાં બન્ધન છે ત્યાં દુઃખ છે પીડા છે અને જ્યાં આઝાદી છે ત્યાં સુખ છે આનંદ છે શાંતિ છે..
*જય ગુરુદેવ*📿🙏
*સત્ય સનતનધર્મ ની જય*📿🙏 #👫 મારા મિત્ર માટે #😇 સુવિચાર #📚 ભારતનો ઈતિહાસ #🙏કૃષ્ણ વચન✍️ #🙏ગુરુ દત્તાત્રેય
