ShareChat
click to see wallet page
પૈસા ની પરિભાષા દરેકના જીવનમાં મીઠા (નમક) જેવી છે. ઓછા હોય તોય દુઃખી .. અને વધારે હોય તો પણ દુઃખી ! *ખુશી પૈસા ઉપર નહિ, પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે;* *એક બાળક ફૂગ્ગો ખરીદીને ખુશ થાય છે, તો બીજો વેચીને, જ્યારે ત્રીજો તેને ફોડીને..!!* 🌞 શુભ સવાર 🌞 🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ Ⓜ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺 🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻 #good morning #👌 ગર્વથી ગુજરાતી 👳‍♂️ #🥰ગુડ મોર્નિંગ 🌄 #શુભ સવાર #સુપ્રભાત

More like this