
SATYAPATH GUJARATI NEWS on Instagram: "📍 આમોદ, ભરૂચ – CCTVમાં કેદ ચોંકાવનારી ઘટના સોડા લેવા હોટેલમાં પ્રવેશ્યા અને પળોમાં જ ઢળી પડ્યા… મૂળ ઉત્તરપ્રદેશના ટ્રક ડ્રાઈવર કિસ્મઅલી શેખનું અચાનક હાર્ટ એટેકથી મોત. હોટેલમાં હાજર લોકો તરત દોડી આવ્યા અને મદદનો પ્રયાસ કર્યો, પરંતુ બચાવી શકાયા નહીં. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. #AmodNews #BharuchUpdate #CCTVFootage #TruckDriver #HeartAttack #BreakingNews #satyapathgujaratinews"
