ShareChat
click to see wallet page
#📢26 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢26 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
ભરૂચના સાંસદે નવા બનતા રોડની કામગીરી સંદર્ભે કોન્ટ્રાકટરને જાહેરમાં જ ખખડાવ્યાં
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાંથી પસાર થતા અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ અને કોન્ટ્રાક્ટર નેત્રંગ અને મોવી ગામો વચ્ચેના જર્જરિત અને ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ કરી રહ્યા હતા.

More like this