ટીમ ઈન્ડિયાએ આખા વિશ્વ સામે મોહસીન નકવીની આબરૂ કાઢી: PCBના વડાએ ભારતને એશિયા કપની ટ્રોફી જ ન આપી, સૂર્યાએ તેમના હાથેથી ટ્રોફી લેવાની ના પાડી દીધી
રવિવારે દુબઈમાં એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 9 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો. | રવિવારે દુબઈમાં એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 9 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો. ભારતીય ટીમની જીત બાદ, PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપતા લખ્યું, 'ઓપરેશન સિંદૂર મેદાનમાં ચાલુ છે. પરિણામ એ જ છે: ભારત જીતે છે. આપણા ક્રિકેટરોને હાર્દિકSuryakumar Yadav, Mohsin Naqvi; India vs Pakistan Asia Cup | PM Modi's tweet Operation Sindoor | Trophy controversy