ShareChat
click to see wallet page
સાચો મિત્ર એ નથી કે સ્ટોરીમાં હંમેશા mention કરે, પણ એ છે કે તમારી ગેરહાજરીથી ચિંતા કરે. 🤗💖 મિત્રતા માત્ર social media mentionsથી સાબિત થતી નથી, પરંતુ સાચો મિત્ર એ છે કે જ્યારે તમે આસપાસ ન હો ત્યારે તમને યાદ કરે, તમારી ગેરહાજરીથી ખાલીપો અનુભવેછે. 🌸 એજ છે સાચી મિત્રતા! 🙏 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #દોસ્તી કોટ્સ 💝
👌બેસ્ટ સ્ટેટ્સ📱 - "২2২ীমi মণ২ণ 5ই 2 d8, २IपएO गे२७I%२ीनु टेनशन ४२ थ्े साथो भित् !! 100 @preeti1126903990 "২2২ীমi মণ২ণ 5ই 2 d8, २IपएO गे२७I%२ीनु टेनशन ४२ थ्े साथो भित् !! 100 @preeti1126903990 - ShareChat

More like this