#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚#સુવિચાર 🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
જમીનમાં એક દાણો વાવો એટલે હાજર
દાણા થઈને પાછા મળે. કુદરતનો નિયમ
છે સાહેબ જે આપો એનું હાજર ગણું થઈને પાછું મળે છે...એટલે કોઈ ને દુઃખ
આપતા પહેલા વિચાર કરવો...
🌹રોહન🌹
🍀🌹શુ પ્રભાત🌹🍀
