#⛈️ઊંઝા-મહેસાણામાં ધોધમાર વરસાદ https://thenewsdk.in/in-mehsana-there-was-a-lot-of-damage-due-to-waterlogging-in-areas-with-rainy-weather-since-early-morning/ #📢આજની મુખ્ય અપડેટ્સ🆕#📢25 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
મહેસાણામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ,નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં હાલાકી
મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના ઉમિયા માતા ચોક, ગાંધી ચોક અને સરદાર ચોક જેવા