ShareChat
click to see wallet page
#🙏🌹 જલારામ જયંતિ #જલારામ જયંતિ ની હાર્દિક શુભકામનાઓ. * 🌹 #જય જલારામ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામના *...ભજન...*🌹 *(રાગ :- માનો ગરબો રે ઘૂમે રાજને દરબાર )🌹🌸🌹🌸🌹👇* *નાની🛖 ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,* *રૂડે 🛏️ ઢોલીયે રે બેઠાં સંતોના સરદાર ,* *મઢુલી શોભતી રે એના શોભાનો નહિ પાર ...🌹,* *નાની 🛖ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,* *માથે પાધડી રે હાથમાં લાકડી સોહાય ,* *ડોકમાં 📿માળા રે રામનું નામ લેતા જાય ... ,નાની🛖 ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,* *હાલો માનવી રે હાલો બાપાને દરબાર ,* *વાગે ડમરું રે વાગે નગારાના 🥁નાદ ,નાની🛖 ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,* *રૂડી આરતી રે 🪔 થાય સાંજને સવાર ,* *અલખને ઓટલે રે પડે હરીહરના સાદ ,* *દર્શન કરશું રે લેશું બાપાનો પ્રસાદ ,* ... *નાની ઝૂંપડી રે 🛖 મોટા જલાના 🏫 દરબાર ,* *ગામો ગામથી રે આવે નર અને નાર ,* *હાલી આવતી રે રોજ માનવીની વણઝાર ,.. નાની 🛖ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,* *ગાશું ભજનીયા રે લેશું જલારામના નામ ,* *કાશી જેવડું રે મારાં જલારામનું ધામ 🏫* *નાની🛖 ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,{ જય બોલો જય બોલો બાપા જલારામની જય બોલો ,જલારામ બાપાની જય 🙏 વીરબાઈ માતાની જય 🙏 બોલો કૃષ્ણ કનૈયાની જય જય જય 🙏🌹*
🙏🌹 જલારામ જયંતિ - ১২৫ ২[4ণী 539 4l4e1 থ[থ,  0[[4[ भूण्थु डोर्छ सुवे नहीं सIधु संत सभाथ, सतिथि लोडो न पड, खIश्रित न gलमाथ , खIवे भु४ खiगिये , खाशिष Eेतो ४१थ. ४CI२Iभ ४यंतीन खIप सहुने हlEs शुलभङाभनL ১২৫ ২[4ণী 539 4l4e1 থ[থ,  0[[4[ भूण्थु डोर्छ सुवे नहीं सIधु संत सभाथ, सतिथि लोडो न पड, खIश्रित न gलमाथ , खIवे भु४ खiगिये , खाशिष Eेतो ४१थ. ४CI२Iभ ४यंतीन खIप सहुने हlEs शुलभङाभनL - ShareChat

More like this