ShareChat
click to see wallet page
11 બાળકોના મોત બાદ સરકારની નવી એડવાઈઝરી : બે વર્ષના બાળકોને ન પીવડાવો કફ સીરપ #😷ઘાતકી કફ સિરપને લઈ મોટો નિર્ણય
😷ઘાતકી કફ સિરપને લઈ મોટો નિર્ણય - ShareChat
11 બાળકોના મોત બાદ સરકારની નવી એડવાઈઝરી : બે વર્ષના બાળકોને ન પીવડાવો કફ સીરપ
Cough Syrup Death : ઝેરી કફ સિરપ મામલે સરકાર આવી એક્શનમાં.... કેન્દ્ર સરકાર દરેક રાજ્યોના આરોગ્ય સચિવ સાથે આજે કરશે બેઠક.... તો ઉધરસ થાય તો 2 વર્ષ સુધીના બાળકને કપ સિરપ ન આપવા ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસે કર્યો નિર્દેશ....

More like this