Mangalsutra: સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે કાળો રંગ અશુભ, તો પછી મંગળસૂત્રમાં કેમ હોય છે કાળા રંગના મોતી?
Mangalsutra Black Moti: સનાતન પરંપરામાં કાળા રંગને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, પૂજા-પાઠ અથવા ધાર્મિક અનુષ્ઠાનોમાં આ રંગનો ઉપયોગ વર્જિત ગણાય છે. બીજી બાજુ, પરિણીત મહિલાઓની સૌથી મોટી ઓળખ મંગળસૂત્રને કાળા રંગના મોતીઓ વિના અધૂરું માનવામાં આવે છે.