"મા" તારા ખોળે રમતો હું બાળ,
ભટકું ના ભવરણમાં, લેજો સંભાળ!
આપણે અંબે માતાને કઈ રીતે પ્રસન્ન કરી શકીએ? એ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/EF8SBRwz
#🏵️દેવી મહાગૌરી🏵️ #🔱દુર્ગાષ્ટમીની શુભેચ્છાઓ🔱 #🔱આઠમાં નોરતાની શુભેચ્છા🩷 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #🪔આઠમનો હવન🔥
