ShareChat
click to see wallet page
શિવજીએ જગતને એક મહાન ઉપદેશ આપ્યો છે — જે મનુષ્ય પેટમાં ઝેર રાખે છે, તેને અમૃત મળતું નથી। પેટમાં પ્રેમ રાખો, તો અમૃત મળશે। ઝેરને બહાર ન કાઢો — ગળામાં રોકીને રાખો। કોઈ તમને નુકસાન કરે, કોઈ દુઃખ આપે — તો તમારું મન તેને બે કડક શબ્દો બોલવાની ઇચ્છા રાખશે, પણ એ શબ્દો ગળામાં જ રોકી લો। કડવી વાણી બહાર ન બોલો। કોઈને દુઃખ થાય એવું શબ્દ ન બોલો। જો કોઈ તમારા વિષે ખરાબ બોલે — તો દુઃખ માનશો નહીં, કારણ કે એથી તમને અમૃત મળશે। – *પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની વાણી* *જય ગુરુદેવ*📿🙏 *સત્ય સનાતનધર્મ ની જય*📿🙏 #🙏કૃષ્ણ વચન✍️ #🙏 જય શ્રી કૃષ્ણ #👫 મારા મિત્ર માટે #😇 સુવિચાર #📚 ભારતનો ઈતિહાસ
🙏કૃષ્ણ વચન✍️ - ShareChat

More like this