ShareChat
click to see wallet page
શક્તિ વાવાઝોડાને ઓછું આંકવાની જરૂર નથી, તબાહીનો આક સાઈક્લોન ઓસરી ગયા પછી ખબર પડશે #📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
શક્તિ વાવાઝોડાને ઓછું આંકવાની જરૂર નથી, તબાહીનો આક સાઈક્લોન ઓસરી ગયા પછી ખબર પડશે
Shakti Cyclone: ગુજરાત પર ફરી એકવાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલા શક્તિ વાવાઝોડા નું સંકટ મંડરાઈ રહ્યું છે. ચોમાસાની ઋતુ વિદાય લઈ રહી છે, ત્યારે જ આ શક્તિશાળી વાવાઝોડાના સંકેત મળ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ આ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે અને લોકોને જન-ધન કાળજી રાખવા ચેતવ્યા છે.

More like this