1લી ઓક્ટોબરથી ખિસ્સાને અસર કરશે 5 મોટા ફેરફાર: ગેસ-સિલિન્ડર, રેલવે ટિકિટ, પેન્શન, UPI ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે; તહેવારો વચ્ચે 11દિવસ બેંકોમાં રજા
ઓક્ટોબર મહિનો માત્ર તહેવારોની ભેટ લઈને નથી આવી રહ્યો, પરંતુ કેટલાક મહત્ત્વના ફેરફારો સાથે સામાન્ય માણસના રૂટિન અને ખર્ચાઓ પર પણ અસર કરવા જઈ રહ્યો છે. નવા મહિનાની પહેલી તારીખ, એટલે કે 1લી ઓક્ટોબર 2025થી દેશભરમાં પાંચ મોટા નિયમો લાગુ થઈ રહ્યા છે, જેનો સીધો સંબંધ તમારા રસોડા, બેંકિંગ, મુસાફરી, પેન્શન અને ડિજિટલ પેમેન્ટ સાથે છે. આ ફેરફારોની અસર દેશના કરોડો લોકો પર પડશે. આવો... જાણીએ, 1લી ઓક્ટોબરથી લાગ... | Five major rule changes October 1 affect pocket. LPG, UPI Transaction, Railway Ticket, Pension rules change. Banks shut 21 days due festival season.