ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લાં 30 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસનો નવો દાવ, નવા વોર્ડ પ્રમુખો કર્યા જાહેર
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પગલે કોંગ્રેસે અત્યારથી કવાયત હાથ ધરી છે જેને લઈને નવા વોર્ડ પ્રમુખોના નામ જાહેર કર્યા છે અને તેમને જવાબદારી સોંપી છે.