તે ટીમમાં કેમ છે? ગંભીરના ફેવરિટ ખેલાડીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતાં વર્લ્ડ કપ વિનર BCCI પર ભડક્યો
ભૂતપૂર્વ ભારતીય મુખ્ય પસંદગીકાર અને દિગ્ગજ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે હર્ષિત રાણાના ODI ટીમમાં સમાવેશ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. શ્રીકાંતે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને BCCI પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની ટીકા કરી છે.