IND Vs AUS : ભારત સામે વન-ડે સીરિઝ પહેલા ઑસ્ટ્રેલિયાએ છેલ્લી ઘડીયે કર્યો ફેરફાર, સ્ટાર ખેલાડીની એન્ટ્રી
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝ પહેલાં ઑસ્ટ્રેલિયન ટીમે એક મોટો ફેરફાર કર્યો છે. ઑસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને સાઇડમાં નાની