ગ્રે માર્કેટ પ્રીમિયમનો ઈશારો, પહેલા જ દિવસે 200 રૂપિયાને પાર કરશે શેર, IPO 375 ગણાથી વધુ થયો ઓવરસબ્સ્ક્રાઇબ
IPO News: આ IPOની કિંમત 150 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 52 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. વર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમના આધારે, શેર 202 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.