ShareChat
click to see wallet page
પશુપાલકો માટે રુપિયા છાપવાનું કામ કરશે આ મશીન, ગાય-ભેંસ પાળ્યા હોય તો વસાવી લો #banaskantha #Anand #amreli #junagadh #mahesana #👌 આધુનિક ખેતી પદ્ધતિ
👌 આધુનિક ખેતી પદ્ધતિ - ShareChat
પશુપાલકો માટે રુપિયા છાપવાનું કામ કરશે આ મશીન, ગાય-ભેંસ પાળ્યા હોય તો વસાવી લો
Cow Dung Wood Making Machine: સામાન્ય રીતે પશુપાલકો ફક્ત ગાય ભેંસના દૂધથી જ કમાણી પર ધ્યાન આપે છે જ્યારે પોતાને ત્યાં ભેગા થતાં ગોબરને થોડા રુપિયા માટે ખાતર બનાવતા લોકોને વેચી દે છે. જોકે આ મશીન ખરીદી લે તો તેમની આવક ડબલ થઈ શકે છે.

More like this