ShareChat
click to see wallet page
#😱સ્ટાર ક્રિકેટરને થઈ ગંભીર ઈજા
😱સ્ટાર ક્રિકેટરને થઈ ગંભીર ઈજા - ShareChat
ટીમ ઈન્ડિયાને જીત બાદ મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી લગભગ 3 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 9 વિકેટે જીત મેળવી છે, પરંતુ આ જ મેચ દરમિયાન એક મોટો ઝટકો લાગ્યો. ટીમનો સ્ટાર ખેલાડી ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો. જેના કારણે તેને મેદાન છોડીને બહાર જવું પડ્યું. હવે આ ખેલાડીની ફિટનેસ અંગેની અપડેટ સામે આવી છે. જેના કારણે તે 3 અઠવાડિયા માટે ક્રિકેટના મેદાનથી દૂર થઈ ગયો છે.

More like this