તળાવ એકજ હોઈ છે...
જેમાં હંસ મોતી શોધે છે અને બગલો માછલી શોધે છે...
ફક્ત, વિચાર વિચારમાં ફરક છે...
લાગણીનો એક સમય હતો જ્યારે સ્ટેશને મુકવા જતાંય આંખો ભીની થઈ જતી, અને હવે સ્મશાન માં પણ આંખો કોરી જ હોય છે...!
🌞 *શુભ સવાર* 🌞
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 #સુપ્રભાત #શુભ સવાર #🥰ગુડ મોર્નિંગ 🌄 #👌 ગર્વથી ગુજરાતી 👳♂️ #good morning
