ShareChat
click to see wallet page
#ડાકોર ના ઠાકોર 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 ।। ૐ નમોઃ ભગવતે વાસુદેવાય ।।કળિયુગ વર્ષ - ‼️5️⃣1️⃣2️⃣7️⃣‼️ વિક્રમ સવંત - ‼️2️⃣0️⃣8️⃣1️⃣‼️ 🎊🎊🎊- સપ્ટેમ્બર -🎊🎊🎊 ‼️0️⃣2️⃣▪️1️⃣0️⃣▪️2️⃣5️⃣‼️ આસો સુદ,- ૧૦ - દસમ - ગુરૂવાર 🪔વિજયા દસમી - ગાંધી જયંતી🪔 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊 આજે રણછોડરાયજી મંદિર ડાકોર માં વિજયાદશમી એ ભગવાન નાં શસ્ત્રો નું પુજન થશે,રણછોડજી ભગવાન ઢાલ, તલવાર, કટાર, બાણ સહિત વિવિધ શસ્ત્રો સાથે રાવણ નો સંહાર કરવાં માટે શ્રીરામ નું સ્વરૂપ ધારણ કરશે,મંદિર માં નવ દિવસ સુધી પૂજન થયેલ જવારા ભગવાન શ્રીમસ્તકે ધારણ કરશે.. આજે સાંજે રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાન રક્ષાબંધન નાં દિવસે બાંધેલી રક્ષા(રાખડી) છોડવા માટે જુની પરંપરા પ્રમાણે શાહીઠાઠ સાથે હાથી ઉપર સવાર થઈ સુવર્ણ પાલખી માં બિરાજી વાજતેગાજતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શમી(સમડા) નાં વૃક્ષ નીચે જશે..! 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊 આજ ના શ્રી રાજા રણછોડના મંગળા આરતી દર્શન..! 🙏 - જય હો રાજા ધિરાજ કી - 🙏
ડાકોર ના ઠાકોર 🙏 - Ranchhodrai ji .org 02/10/25  06:49:32 AM RANCHHODRAIJI . ORG Ranchhodrai ji .org 02/10/25  06:49:32 AM RANCHHODRAIJI . ORG - ShareChat

More like this