ShareChat
click to see wallet page
Valsad : ભાજપ-કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું, 500 જેટલા આગેવાનો AAPમાં જોડાયા #📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
Valsad : ભાજપ-કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું, 500 જેટલા આગેવાનો AAPમાં જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ વલસાડમાં ભાજપ અને કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડ્યું છે. ભાજપ અને કોંગ્રેસના 500 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ એકસાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

More like this