ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાનો ટ્રેન્ડ બદલાયો, જો પગલા નહિ લેવાય તો સ્થિતિ વધુ વકરશે
Gujarat Cyclone Attack : ગુજરાત પર સતત ત્રાટકી રહેલા વાવાઝોડાને કારણે કેટલાક જિલ્લા સતત પ્રભાવિત થઈ રહ્યાં છે, તેથી સરકાર આ દિશામાં પગલા લે તે અંગે કોંગ્રેસે રિપોર્ટ સાથે માંગ કરી