રેવાડી ગેંગ રેપ: મુખ્ય આરોપીઓની ધરપકડ
અમદાવાદ સમાચાર - રેવાડી ગેંગ રેપ : મુખ્ય આરોપીઓની ધરપકડ હરિયાણાના રેવાડીમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપના બે મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે . પોલીસે બંને આરોપીઓને મહેન્દ્રગઢ જિલ્લામાં પકડી પાડ્યા છે . કેસની તપાસ માટે રચેલ SITએ આરોપી પંકજ અને મનીષની ધરપકડ કરી છે . ઉલ્લેખનિય છેકે આ ઘટનાના માસ્ટરમાઇન્ડ નીશુની પહેલાં જ ધરપકડ થઇ ચુકી છે . તમને જણાવી દઇએ કે પીડિતાને નશાનું ઇન્જકશન આપી બર્બરતાપૂર્વક અંદાજે ડઝનબંધ લોકો એ 8 કલાક સુધી બળાત્કાર કર્યો હતો . ' દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ IEDav2neuus ' # IndiaReadsWay2News - ShareChat
2.4k views
5 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post