#🔍 જાણવા જેવું #😅 જોક્સ #🤣 રમુજી ફોટો
🔍 જાણવા જેવું - Recent Recent પૃથ્વી પર માણસા કેવી રીતે આવ્યો ? વાવરણને B ) 10 વી પર ડાયનોસોરનો નાશ થયી બાદ નાના સસ્તન પ્રાણીઓનું વર્ચસ્વ વધ્યું . તે સમયના પ્રાણીઓ માસાહારી અને ચાર પગે ચાલનારાં હતા . ચરેશિયામાં વિરાટ કદના હાથી અને આફ્રિકન વિસ્તારમાં વાનરો બન્યા , માણસની ઊંત્પતિ વાનરમાંથી થઈ હતી તે સર્વ સ્વીકૃત સિધ્ધાંત છે . પૃથ્વીપર જલવાયુ પ રિવર્તનથી વાનરો ઝાડ ઉપરથી જમીન પર વસવા લાગ્યા અને પવિરણને | અનુકૂળ થવા લાગ્યા . પૃથ્વી પરના વાતાવરણને અનક ને અનુકુળ થવા માટે તેમના શરીરમાં ફેરફાર થવા લાગ્યા . આ ફેરફાર ચહેરા અને માથામાં , અને માથામાં થયા . ચહેરા ચપટા થયો . દાંતની શ્રેણી બની . તેથી ખોરાકની પસંદગી કરવા - થી કરવા લાગ્યા . કેટલાક વાનરો બે પ ગે ચાલતા થયા અને હાથીનો ઉપયોગ કરવા લાગ્યા . જવા લાગ્યા , તેમના મગજ શક્તિશાળી બનતા ગયા . તેઓ ગુફામાં રહેતા થયા અને ખોરાક શો અને ખોરાક શોધવા , શરીરનું રક્ષણ કરવા અને ઉપાયો કરવા લાગ્યા . આ થિમ માનવ હોમો હેબિલિસ કહેવાય છે . ત્યારબાદ હોમો ઇરેકટસ , નિઅનડલ , બળ્યાં . આ વી . આજનો માણસ હોમો સેપિયન્સનો વંશજ છે . આરંભકાળનો માણસ માંસાહારી હતો હતો . શરીરને ચામડાથી ઢાંકતો . કાળક્રમે બુદ્ધિનો વિકાસ થયો અને સામાજિક ક બનવા લાગ્યો . લગભગ ૧૦ હજાર ૨ વર્ષ પહેલા પૃથ્વી પર વિવિધ સંસ્કૃતિઓનો વિક વિકાસ થયો . સંસ્કૃતિની શરૂઆત માનવજીવન માટે ક્રાંતિકારી હતા . આ ખેતી કરતાં શીખ્યો અને ત્યાર બાદ વિકાસની વાત જાણીતી છે . આ Wed 10 : 19 AM Total 6 items From Screenshots - ShareChat
44.6k એ જોયું
26 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post