VUDAના CEO અને ટાઉન પ્લાનર લાંચ લેતા ઝડપ્યા #📰 05 જૂનનાં સમાચાર
📰 05 જૂનનાં સમાચાર - # IndiaReadsWay2News ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ . uિagટેnels ડાઉનલોડ VUDAના CEO અને ટાઉન પ્લાનર લાંચ લેતા ઝડપ્યા . VUDAના CEO એન . સી . શાહ અને જૂની ટાઉન પ્લાનર એસ . આર . પટેલ રૂ . 1 . 25 લાખની લાંચ લેતા ઝડપાયા . આ અંગે વડોદરા ACBના PI એસ . પી . કહારેએ જણાવ્યું કે , પાદરા ખાતે આવેલી જમીનની કપાત અંગેની ફાઇલ વડામાં મંજૂર કરાવવા માટે ખેડૂતના આર્કિટેકે મૂકી હતી . ત્યારે CEO નિલેશ ચંદ્રકાંત શાહ અને જુની ટાઉના પ્લાનર શૈલેષ રામજીભાઇ પટેલે ફાઇલ મંજૂર કરાવવા માટે આર્કિટેક પાસે રૂ . 1 . 50 લાખની લાંચ માંગી હતી . - ShareChat
3.9k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post