#📰 29 મેનાં સમાચાર
📰 29 મેનાં સમાચાર - Banking Academy 29 May 2019 g Academy ક્રોએશિયાનાપ્લિટવાઈસ રાષ્ટ્રીય ઉદ્યાનના 16ઝરણાં આ તસવીર ક્રોએશિયાના પ્લિટવાઇસ લેક રાષ્ટ્રીય ઉદ્યાનની છે . 300 ચોરસ કિ . મીના ક્ષેત્રમાં ફેલાયેલ ઉદ્યાન બોસનિયા અને હજીંગોવિનાની સીમા પર સ્થિત છે . તેને 40 વર્ષ પહેલા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું . પાર્ક અહીં રહેલા ઝરણાંઓના લીધે જાણિતું છે . અહીં 16 મુખ્ય ઝરણાં છે . જે એકબીજાની સાથે જોડાયેલા છે અને તેનો રંગ પણ તેમને ખાસ બનાવે છે . વિજ્ઞાનિકોએ આ પાર્કમાં અત્યારસુધી 109 પ્રજાતિયોના 1257 પ્રકારના છોડની જાણકારી પ્રાપ્ત કરી છે . અહીં ભૂરા રંગના રીંછ પણ જોવા મળે છે . પ્રતિ વર્ષ અહીં 10 લાખથી વધુ પર્યટકો આવે છે . - ShareChat
285 એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post