ShareChat
click to see wallet page
#વ્હાલાહેમુ ના લોહીનો સંબંધ, ના કોઈ સ્વાર્થ... છતાં આ માતા અને તેના નાના બાળક ચીકુનું જીવન બદલી નાખ્યું એક ચાવાળા સુકુમાર કાકાએ. ગુજરાતથી લગભગ દોઢ વર્ષ પહેલાં, જ્યારે ચીકુ તેની માતાના પેટમાં હતો, ત્યારે તેના પિતા એક દિવસ અચાનક તેને દમદમ સ્ટેશન (પશ્ચિમ બંગાળ) પર છોડીને બધો સામાન, પૈસા અને ફોન લઈને ગાયબ થઈ ગયા. આ જ પરિસ્થિતિઓમાં, તેણે સ્ટેશન પર જ ચીકુને જન્મ આપ્યો. ચીકુ જ્યારે ફક્ત 3 દિવસનો હતો, ત્યારે તેની માતા પ્લેટફોર્મ નંબર 5 પર, સુકુમાર કાકાની ચાની દુકાન સામે રડી રહી હતી. કાકાએ જ્યારે તેની કહાની સાંભળી, ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે બસ એટલું જ કહ્યું - "કાલેથી તારું ભોજન મારા ઘરેથી આવશે." ત્યારથી આજ સુધી... કાકા જ માતા-દીકરાનું ધ્યાન રાખે છે, ચીકુની દેખભાળમાં સ્ટેશનના મુસાફરો પણ મદદ કરે છે. દરરોજ લગભગ 8 કલાક, કોઈ તેને ખોળામાં રાખે છે, તો કોઈ ખવડાવે છે, જેથી તેની માતા કામ પર જઈ શકે. આજે ચીકુની માતાને એક ઘર મળ્યું છે, થોડો આરામ મળ્યો છે અને એક એવો છાયડો, જે લોહીનો નથી, પણ દિલથી પિતા જેવો છે. તે માતા પોતે કહે છે, "જો મારા પિતા જીવતા હોત, તો પણ તેઓ કાકા જેટલું મારું ધ્યાન ન રાખત. આ પ્રેમ અને મદદને હું ક્યારેય ચૂકવી નહીં શકું." દમદમ સ્ટેશનની આ કહાની દરેક વ્યક્તિને આશા આપે છે જે વિચારે છે કે દુનિયામાં હવે કોઈ ભલાઈ બાકી નથી. #Hu
વ્હાલાહેમુ - 4l G22 J6sவI | डोर्छ २iciध नथी, छतi &वशM२ थीडनुं ध्थान २५े छे २१l थIवIAl SlSl, %ठेथी तेनी भlतl SIभ ५२ %र्ध शg. wwgujoroti.thebetterindio.com Othebetterindiagujarati 4l G22 J6sவI | डोर्छ २iciध नथी, छतi &वशM२ थीडनुं ध्थान २५े छे २१l थIवIAl SlSl, %ठेथी तेनी भlतl SIभ ५२ %र्ध शg. wwgujoroti.thebetterindio.com Othebetterindiagujarati - ShareChat

More like this