#😱શાળાની છત ધરાશાયી 5ના મોત *રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના*
*સ્કૂલની છત ધરાશાયી થતાં 5 બાળકના મોત*
*30 થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા*
*અનેક બાળકો કાટમાળમાં દટાયાની આશંકા*
*રાહત અને બચાવ કામણીરી હાથ ધરાઈ*
*મનોહરથાણાની પીપલોદી સ્કૂલની ઘટના*

00:32