#📰 કરંટ અફેર્સ #📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
📰 કરંટ અફેર્સ - OHA AKADEMY 15 SEPTEMBER 2019 1 . કોણ ભારતની પ્રથમ મહિલા કરી રાજદ્વારી બની છે ? > વિંગ કમાન્ડર અંજલિ સિંઘ 2 . દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ ' કયારે ઉજવવામાં આવે છે ? – 16 સપ્ટેમ્બર 3 “ ટ્રબ્યુલન્સ એન્ડ ટ્રાઈફ ધ મોદી ઈયર્સ ” પુસ્તકના લેખક કોણ છે ? - > રાહુલ અગ્રવાલ તથા ભારતી એસ . પ્રદાન 4 . તાજેતરમાં “ Great Ganga Run - 2019 ' ને ક્યાંથી ફ્લેગ ઓફ કરવામાં આવી ? નવી દિલ્હીમાં 5 . તાજેતરમાં ડ્રગ જાગરુકતાની થીમ પર પ્રથમ મહિલા મેરેથોન કયાં આયોજિત કરવામાં આવી હતી ? > ઉધમપુર 6 . ભારતના કયા સ્ટેડિયમમાં વિરાટ કોહલી પેવિલિયન સ્ટેન્ડ ' બનાવાયું છે ? - અરૂણ જેટલી સ્ટેડિયમ 7 . પ્રધાનમંત્રી મુખ્ય સલાહકાર કોને નિયુક્ત કરાયા ? - પી કે સિન્હા 8 . કયા આંતરરાષ્ટ્રીય સમેલનમાં દુકાળની સમસ્યાનો સામનો કરવા માટે Draught Toolboxની ઘોષણા કરી ? → UNCCD COP - 14 9 . ઘન કચરાની પ્રોસેસિંગ માં કયા બે રાજ્યો ટોચ પર છે ? - > છતીસગઢ , તેલંગાણા 10 . કોલસા મંત્રાલયએ કયા રાજ્યના પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે ફાળવણી કરાર પર હસ્તાક્ષર કર્યા ? > પશ્ચિમ બંગાળ © આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ પર જોડાઓ - https : / / t . me / ohaakademy © આજે જ અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી Facebook . com / ohaakademy Youtube . com / chaakademy Telegram ; ohaakademy OHA Contact - 7383507131 https : / / ohaakademy . com / Google Play GET IT ON - ShareChat
11.4k એ જોયું
27 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post