#📰 કરંટ અફેર્સ #📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #🔍 જાણવા જેવું #💼 નોકરી #📋જનરલ નોલેજ
📰 કરંટ અફેર્સ - September CURRENT Affairs 18 ' M ISRO એ વિજ્ઞાન , એપ્લીકેશન્સ અને સંશોધન ક્ષેત્રે યોગદાન આપનારા પત્રકારો માટે કયો એવોર્ડ જાહેર કર્યો ? | As વિક્રમ સારાભાઈ જર્નાલિઝમ એવોર્ડ ઘન કચરાની પ્રોસેસિંગ માં કયા બે રાજ્યો ટોચ પર છે ? Ans છતીસગઢ ( 84 % ) , તેલંગાણા ( 73 % ) ' ) અર્થ સાયન્સિક અને કૃષિ મંત્રીએ ખેડૂતોને મદદરૂપ થાય તેવી કઈ એપ લોન્ચ કરી ? As મેઘદૂતા \ અયોધ્યામાં ભગવાન શ્રી રામની કેટલા મીટર ઊંચાઈની ' વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું જાહેર કરાયું ? Ahs 251મીટર | | વોટર સ્ટ્રેસ ઇન્ડેકસમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જોખમ ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન જણાવો . . Ans 46 | | સ્ટેટ ક્રોપ સોલાર એટ્રેક્ટીવ ઇન્ડેકસમાં ( SARAL ) ગુજરાત કયા સ્થાને છે ? ' As ત્રીજા ( કર્ણાટક પ્રથમ , તેલંગાણા બીજા ) 1 વર્ષ 2017 ની વસ્તી ગણતરી મુજબ હાલમાં જંગલમાં રેહતા હાથીઓની જાહેર કરવામાં આવેલી કુલ સંખ્યા જણાવો . Ans 29 , 924 ' T  ાલમાં વિશાખાપટ્ટનમ અને વિજયવાડા વચ્ચે કઈ નવી એક્સપ્રેસ ટ્રેન શરુ કરવામાં આવી ? Ans ઉદય એક્સપ્રેસ ' ) માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા DEC 2019થી તમામ ' વાહનો માટે કયો ટેગ અનિવાર્ય રેહશે ? Ans ફાસટેગા ' ) વાડાએ ભારતની NDTL ( નેશનલ એન્ટી ડોપ ટેસ્ટિગ , લેબોરેટરી ) ની માન્યતાને કેટલા સમય માટે રદ કરી ? Ans 6 મહિના - ShareChat
12.4k એ જોયું
28 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post