હે કૃષ્ણ
શું ખોટ હતી તારા ખજાને કે
એક સાથે આટલાં જીવને
એક જ હોનારતમાં બોલાવી લીધાં,
કેમ આટલો ક્રુર બન્યો સદાય પ્રેમ વહેચનાર તું, અગણિત પરીવારો ને રડતાં કરી દીધાં,
છેલ્લે તો તારું ધાર્યું જ થાય એમ માની મન મનાવવું પણ જે જીવ તારા શરણે આવ્યાં છે
તેનું બધી રીતે કલ્યાણ કરજે અને તે જીવો ને જન્મ મરણ ના ફેરા માંથી મુક્તિ આપજે અને તેમના પરિવાર જનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપજે.
રાધે રાધે.
જય અલખ ધણી 🙏 #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 જય શ્રી કૃષ્ણ #🙏 શ્રધ્ધાંજલિ #પ્લેન ક્રેશ
🌹🌻🌹 #પ્લેન ક્રેશ ના ર્મુતુકો ને શ્રધાજલી
