ભાવ, સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન રક્ષાબંધન...
રેશમનો તાર એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર...
રક્ષાબંધન ની ખુબ ખુબ શુભકામનાઓ !...
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻 યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલ:
તેન ત્વામ્ પ્રતિબદ્ધનામિ રક્ષે માચલ માચલ: 🙏🏻
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#👫રક્ષાબંંધનની શુભકામનાઓ💖 #👩👦રક્ષાબંધન સ્ટેટ્સ😍 #📝ભાઈ બહેન કોટ્સ💝 #રક્ષાબંધન🎀Raksha Bandhan #🙏 જય શ્રી કૃષ્ણ
