#📃 5 મેનાં સમાચાર
📃 5 મેનાં સમાચાર - SUNDAY 05 05 2019 રવિવાર વિ . સં . ૨૦૭૫ , વૈશાખ સુદ ૧ પાનાં : ૨૦ + ૦૮ સંદેશા સવધક તંત્રી સ્વ . શ્રી ચીમનભાઈ એસ . પટેલ ૦ REG NO . GRJ - 318 – Vol : 29 0 * * * * * રાજકોટ , અમદાવાદ , વડોદરા , સુરત , ભાવનગર , ભૂજ અને મુંબઇથી પ્રસિદ્ધ : RAJKOT www . sandesh . com twitter . com / sandeshnews facebook . com / sandeshnewspaper ' પ્રસિદ્ધ થતું દૈનિક કિંમત રૂા . પ - oo . વાવાઝોડાએ ઓડિશામાં ભયંકર તબાહી મચાવીઃ કુલ મૃતાંક ૧૪ થયો , પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પણ નુકસાન ઓછું , નબળાં પડેલા વાવાઝોડા ફનીનો બાંગ્લાદેશમાં કેર : ૧૪નાં મોત બાંગ્લાદેશમાં ૬૩ લોકો ઈજાગ્રસ્ત . ૧ ૬ લાખને સલામત સ્થળે ખસેડાયા , કિનારાના ગામડાઓમાં ભારે વરસાદ અને પૂરના કારણે સાર્વત્રિક જળબંબાકા ઓડિશામાં તોફાન અને વરસાદને પગલે રસ્તાઓ તુટી ગયા અને હજારો ઘર પડી ગયા હતા : રેલવે , રોડ અને હવાઈસેવાઓ ધીમેધીમે પર્વવત કરવામાં આવતા લોકોને આંશિક રાહત હાર - વોલેન્ટિયર્સ = લાખ લોકો ભારતમાં સલામત સ્થળે | ખસેડવામાં આવ્યા પીડિતોની મદદ માટે હાજર રહ્યા ગામોમાં કરોડ ૨ . ૩૪ લોકો | લાખ લોકો તોફાની ભારતમાં વાવાઝોડાના પવન અને વરસાદને કારણે અસરગ્રસ્ત કારણે પ્રભાવિત થયા T કોલકાતા , ભુવનેશ્વર ! વાવાઝોડું ફની હવે નબળું પડીને બાંગ્લાદેશ તરફ ફંટાયું છે . ત્યાં પણ તોફાની પવન અને ભારે વરસાદને કારણે ૧૪ લોકોનાં મોત - ઓડિશા છે થયાનાં તેમજ ૬૩ને ઈજા થઈ હોવાના અહેવાલો છે . બાંગ્લાદેશમાં ૧૬ ને બાંગ્લાદેશ 9 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે . બાંગ્લાદેશમાં નદી નાળા ભારે વરસાદથી છલકાઈ જતા ૩૬ ગામડાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યા છે . બાંગ્લાદેશનાં ૮ જિલ્લામાં ૧૪થી વધુના મોત થયા છે જેમાં નોઆખલી . ભોલા અને લક્ષ્મીપુર જિલ્લામાં સૌથી વધારે અસર થઈ છે . મૃતકોમાં એક ૨ વર્ષનાં બાળક અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે . કાંઠાના જિલ્લાઓમાં વિનાશ વેરાયો છે . હજારો વૃક્ષો અને મકાનો પડી ગયા છે . રસ્તાઓ તૂટી ગયા છે . વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ થઈ છે . ૧૨ ફ્લાઇટ્સ રદ કરાઈ છે . ઉલ્લેખનીય છે કે , ફનીએ શુક્રવારે ઓડિશામાં ભયંકર તબાહી મચાવીને વિનાશ વેર્યો હતો . જેમાં ઓડિશામાં ૧૪નાં મોત થયા હતા અને ૧૬૦થી વધુ ઘવાયા હતા . ફનીને કારણે કુંકાયેલા તોફાની પવન અને ભારે વરસાદે પુરી અને ભુવનેશ્વરમાં કરોડોની સંપત્તિનું નુકસાન પહોચાડ્યું હતું . આમ છતાં રાજ્ય સરકાર અને કેન્દ્રની તકેદારીને કારણે મોટી જીનહાનિ નિવારી શકાઈ હતી . ઓડિશામાં જ્યાં જુઓ ત્યાં વિનાશ વેર્યા પછી શુક્રવારે મોડી રાત્રે ફની પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યું . હતું . જો કે બંગાળમાં હજી સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી . ફનીએ મૌડિશામાં સૌથી વધુ વિનાશ વેર્યો હતો . ૧૪થી વધુ જિલ્લામાં હજીરો વૃક્ષો અને મકાનો પડી ગયા હતા . ઠેરઠેર રસ્તાઓ તૂટી ગયા નારિયેળીનાં વૃક્ષ આંધમાં પડી દાખલો બેસ હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સર્વત્ર જળબંબાકારની જતા રૂ . ૫૮ . ૬૧ 5 સ્થિતિ સર્જાઈ હતી . વાવાઝોડું ફનીનાં સપાટાથી ઓડિશામાં ૧ કરોડથી ભયંકર વાવાઝોડું ફનીથી મોટું નુકસાન અને જાનહાનિ કેવી રીતે રોકી શકાય તે ભાર ધુ લોકો પ્રભાવિત થયા હતા નેજા આંધમાં ફનીને કારણે નારિયેળીનાં ૧nna | હજારથી ડાકોમ ૨ તટવર્તી છે વધારે વૃક્ષો પડી ગયા પૂરની સ્થિતિ , કેટલાક વિસ્તારોમાં બાગ્લાદેશના હજી અંધારપટ બચાવદળો સજ્જ 10000 ફનીથી તબાહી રોકીને ભારતે ઓડિશાએ તમામ સરકારી મશીનરી કામે લગાડી ઓડિશા સરકારે નુક્સાન અને જાનહાનિ રોક્વા તમામ સરકારી મશીનરી કામે લગાડી હતી . ૨૬ લખિ ટેસ્ટ મેસેજ કરાયા હતા , ૪૫ , ૦૦૦ વોલેન્ટિયર્સ કામે લાગ્યા હતા , ૧ , ૦૦૦ કર્મચારીઓને આકસ્મિક કાર્યો માટે રોક્વામી | આવ્યા હતા . લોકોને એલર્ટ કરવા તંત્ર કામે લગાડાયું હતું . ટીવી પર જાહેરાતો કરાઈ હતી . પોલીસ અધિકારીઓ અને સાઈરનોને સાિ કરાઈ હતી આn દિય - ShareChat
1.4k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post